વલસાડ માં વિજેતા સરપંચો નું અપડેટ
મરલા ગ્રામ પંચાયત સરપંચ તરીકે આશીષભાઈ ધીરૂભાઈ પટેલ વિજય થયા
ઓલગામ ગ્રામ પંચાયત સરપંચ તરીકે લીલાબેન મગનભાઈ પટેલ વિજય થયા
ભાગડાવાડા ગ્રામ પંચાયત સરપંચ તરીકે મૃદુલાબેન નરેશભાઈ પટેલ વિજય થયા
ગોરગામ ગ્રામ પંચાયત સરપંચ તરીકે વિનોદભાઈ પરભુભાઈ પટેલ વિજય થયા
કોસંબા ગ્રામ પંચાયત સરપંચ તરીકે સ્વીટીબેન ધર્મેશભાઈ પટેલ વિજય થયા
નનકવાડા ગ્રામ પંચાયત સરપંચ તરીકે કોકીલાબેન દિનેશભાઈ પટેલ વિજય થયા
ડુંગરી ગ્રામ પંચાયત સરપંચ તરીકે સમીરકુમાર ગોવિંદભાઈ પટેલ વિજય થયા
પારડી પારનેરા ગ્રામ પંચાયત સરપંચ તરીકે તુષારભાઈ અનિલભાઈ પટેલ વિજય થયા
દુલસાડ ગ્રામ પંચાયત સરપંચ તરીકે સરસ્વતીબેન દિલીપભાઈ પટેલ વિજય થયા
વેજલપોર છે ભુલ થી વિજલપોર લખાયુ છે સુધારી લેજો
વિજલપોર ગ્રામ પંચાયત સરપંચ તરીકે સગુણાબેન કૌશીકભાઈ પટેલ વિજય થયા
દીવેદ ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે હીમાંશુભાઈ રમણભાઈ પટેલ વિજય થાય
દીવેદ ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે હીમાંશુભાઈ રમણભાઈ પટેલ વિજય થાય
વલસાડ જિલ્લા ના ઉમરગામ તાલુકા ના ઘોડીપાડા ગામે ઉમરગામ ધારાસભ્ય રમણ ભાઈ પાટકર ના પુત્ર દિલીપ રમણ પાટકર ની થઇ હાર.
ઉમરગામ તાલુકા ના ધોડી પાડા અશ્વિન સાઁતુ ધોડી ની થઈ જીત
વાંકલ ગ્રામ પંચાયત સરપંચ તરીકે દીપકભાઈ ઉત્તમભાઈ પટેલ વિજય થાય
નવેરા ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે મનોજભાઈ ભગવાનભાઈ પટેલ વિજય થાય
જુજવા ગ્રામ પંચાયત સરપંચ તરીકે ઘર્મેશભાઈ ભગવાનભાઈ પટેલ વિજય થાય
વલસાડ ના પારડી તાલુકા ના પાટી ગામ માંસ્મિતાબેનપટેલ ,
વાપી ના કરમખલ ગામમાંરમેશ ભાઈ લછા ભાઈ પટેલ,
વાપી ના કરમખલ રમેશભાઈ પટેલ ,
પારડીના ગામ બરઇ અંકિતા બેન પટેલ,
પારડી ના ગામ બોરલાઈઉમેશ ભાઈ પટેલ ,
પારડી ના દશવાડાગામ માં લક્ષ્મીબેન પટેલ જીત્યા ,
કપરાડાના ગામ ઓઝર લીલા બેન રસિકભાઈપટેલ ની જીત થઇ હોવાના સમાચાર છે.
ધરમપુર તાલુકા નાગામ બરૂમાડ ગણેશભાઈ વિજેતા,
વલસાડના ઉમરગામગામ નામોહનકવચાડીનાવિજેતા સરપંચ રમેશ ભાઈ રાઉત,
વલસાડના વાપી નાગામ રાતા મિતેશ અમૃત ભાઈ પટેલ જીત્યા,
ગુદલાવ ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે નીતીનભાઇ ધીરૂભાઈ પટેલ નો વિજય
ભાગડાખુર્દ ગ્રામ પંચાયત સરપંચ તરીકે જગદીશચંદ્ર બાબુભાઇ પટેલ
માલવણ ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે કલ્પનાબેન જીજ્ઞેશભાઇ પટેલ વિજય થયા છે.