વલસાડ માં વિજેતા સરપંચો નું અપડેટ
વલસાડ ના પારડી તાલુકા ના પાટી ગામ માંસ્મિતાબેનપટેલ ,
વાપી ના કરમખલ ગામમાંરમેશ ભાઈ લછા ભાઈ પટેલ,
વાપી ના કરમખલ રમેશભાઈ પટેલ ,
પારડીના ગામ બરઇ અંકિતા બેન પટેલ,
પારડી ના ગામ બોરલાઈઉમેશ ભાઈ પટેલ ,
પારડી ના દશવાડાગામ માં લક્ષ્મીબેન પટેલ જીત્યા ,
કપરાડાના ગામ ઓઝર લીલા બેન રસિકભાઈપટેલ ની જીત થઇ હોવાના સમાચાર છે.
ધરમપુર તાલુકા નાગામ બરૂમાડ ગણેશભાઈ વિજેતા,
વલસાડના ઉમરગામગામ નામોહનકવચાડીનાવિજેતા સરપંચ રમેશ ભાઈ રાઉત,
વલસાડના વાપી નાગામ રાતા મિતેશ અમૃત ભાઈ પટેલ જીત્યા,
ગુદલાવ ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે નીતીનભાઇ ધીરૂભાઈ પટેલ નો વિજય
ભાગડાખુર્દ ગ્રામ પંચાયત સરપંચ તરીકે જગદીશચંદ્ર બાબુભાઇ પટેલ
માલવણ ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે કલ્પનાબેન જીજ્ઞેશભાઇ પટેલ વિજય થયા છે.