વલસાડ : સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમય થી ભાજપના ટોચ નાનેતા ઓ સાથે સીધો સંપર્ક રાખનાર કોંગ્રેસના એક દિગ્ગજ નેતા 2019 પેહલા કોંગ્રેસને કરશે બાય બાય એવી ચર્ચા જિલ્લામાં ચર્ચાના ચકડોળે ચઢી છે
ભાજપ તરફ થી અનેકવાર કોંગ્રેસમા નેતા ને ઓફરો થઈ ચૂકી છે ત્યારે જિલ્લા મા મૂર્તપાય થયેલી કોંગ્રેસ માં અંદરોઅંદર થયેલા વિખવાદને લઈ નેતા ઓ અને મોટા ગજા માં કાર્યકર્તા ઓ નારાજ છે ત્યારે ગુજરાત કોંગ્રેસ જિલ્લા માં ચાલતા વિખવાદ નો અંત લાવશે કે પછી પોતાની ટિમ ના માનવંતા ખેલાડી ઓને ખોઈ બેસશે એ તો હવે આવનારો સમય જ બતાવશે ..?