આજ રોજ ભારતીય જનતા યુવા મોરચા ઉમરગામ તાલુકા દ્વારા ભિલાડ રેલ્વે સ્ટેશનની બહાર છાશ- પાણી વિત્તરણ કરી કાળઝાળ ગરમીથી થોડા અંશે રાહત આપવાની કામગીરી કરવામાં આવી હતી કાર્યક્રમમા ઉમરગામ તાલુકા ભાજપ મહામંત્રી સુભાષભાઈ બારગા,પ્રકાશભાઈ પટેલ, યુવા મોરચા પ્રમુખ- આકાશ ગોસાઈ, યુવા ઉપપ્રમુખ- ભાવેશ પટેલ વલસાડ જિલ્લા આઈટી સેલ કન્વીનર- પિન્કુ યાદવ, તેમજ અરવિંદભાઈ,આદિરાજ, મંદાર આરેકર યુવા મોરચા ટીમ સૌ કાર્યકર્તા મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.