ગુજરાત માં હવે ભજન અને ડાયરા ના ક્રાયક્રમો માં પૈસા નો વરસાદ કરવો એ હવે એક ફેશન બની ગયું છે એક તરફ લોકો ને એટીએમ થી પૈસા નથી મળતા તો બીજી તરફ સમગ્ર ગુજરાત માં યોજાતા ભજ અને ડાયરા ના પ્રોગ્રામ મોં માં લખો રૂપિયા ની વરસાદ થતી હોય છે.
શનિવાર ની રાતે વલસાડ ના કલવાડા ગામે લોક ડાયરા માં ગાયકો પર 10 , 200 ,500 , રૂપિયા ની નોટો નો લખો રૂપિયા નો વરસાદ થયો હતો લોકો એ મનફાવે તેમ પૈસા ઉડાવ્યા હતા વલસાડ જિલ્લા ના વલસાડ નજીક આવેલ કલવાડા ગામ માં જલારામ માનવ સેવા ટ્રસ્ટ માટે ગામ માં એમ્બ્યુલન્સ લેવા માટે ગુજરાતી લોક ડાયરો નું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બ્રીજદાન ગઢવી અને લોક ગાયિકા ગીતા બેન રબારી હાજર રહ્યા હતા મોટી સંખ્યા માં લોકો આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા લોકો એ ભજન દરમિયાન ગાયકો ઉપર પૈસા નો વરસાદ વરસાવ્યો હતો જેમાં 10 , 200 , અને 500 , ની નોટો હતી ખાસ કરી ને 10 ની નવી નોટો જે માર્કેટ માં હાજી અવેલેબલ નથી જે નોટો અહીંયા ડાયરા માં ઉડી હતી જેમાં નાના બાળકો થી લઇ મહિલા અને પુરુષો અને વૃધ્ધો એપણ પૈસા નો મન મૂકી ને વરસાદ કર્યો હતો તમને બતાવી દઈએ તો ગુજરાત માં થતા કઈ ભજાણ ના પરોહારમો માં કરોડો રૂપિયા નો વરસાદ થતો હોય છે ત્યારે વલસાડ ના આ પ્રોગ્રામ માં અંદાજિત 50 લાખ રૂપિયા નો વરસાદ થયો હતો જો નારા લોકો અચમ્ભિત થઇ ગયા હતા ત્યારે સવાલ એજ થાય છે એક તરફ દેશ માં નાળા નિ અછત છે ત્યારે અહીંયા લખો રૂપિયા ઉડી રહ્યા છે.