સમગ્ર દેશ માં બની રહેલ માસુમ બાળા ઓ પર રેપ ની ઘટના ને લઈ હવે દેશ માં ઠેર ઠેર રોષ વ્યાપી નીકળ્યો છે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે
યુ પી, જમ્મુ કાશ્મીર અને ત્યાર બાદ ગુજરાત માં સુરત અને અન્ય જગ્યા બની રહેલ બાળકી ઓર રેપ ની ઘટના એ સમગ્ર દેશ ને હચમચાવી મુક્યો છે ત્યારે આ તમે ઘટના ને લઈ વલસાડ ખાતે પણ આજ રોજ કેન્ડલ માર્ચ થી પીડિતા ઓને ન્યાય મળે તે માટે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આસિફ તેમજ નિર્ભયા ને વલસાડ ના આઝાદ ચોક નજીક શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી મોટી સંખ્યા માં લોકો આજ રોજ આઝાદ ચોક ખાતે ઉમટ્યા હતા અને પોતાનો રોષ દુષ્કર્મ કરનારા ઓ પર ઠાલવ્યો હતો અને જે ઘટના ઓ બની છે તેમાં પીડિતા ને ન્યાય મળે તે માટે અપીલ કરી હતી વલસાડ ખાતે યોજાયેલી કેન્ડલ માર્ચ માં મોટી સંખ્યા માં શહેર ની મહિલા ઓ બાળકી ઓ અને યુવા વર્ગ હાજર રહ્યો હતો તમામ સમાજ ના લોકો આ સ્થળ પર કેન્ડલ માર્ચ માં પીડિતા ઓને મીણબત્તી સળગાવી ને શ્રદ્ધાંજલિ આપતા નજરે પડ્યા હતા ત્યારે આ નજરો જોઈ ને સૌ કોઈ ની આંખો પણ ભીની થઇ ગઈ હતી યર એલોકો ની બસ એક જ માંગ હતી કે આવી ઘટના ઓ દેશ માં બની રહી છે તેના પાર રોક લાગે અને ભોગબનનાર ને ન્યાય મળે અને આરોપી ઓને કડી થી કડી સજા મળે ત્યારે હવે જોવું એ રહ્યું કે દેશ ની જનતા નો આ અવાજ સરકાર ના કાન માં ક્યારે ગૂંજશે અને અને અપરાધી ઓ પર કાર્યવાહી ક્યારે અને કેવી થશે.