5000 રૂપિયા રોકીને ઉંચુ વળતર મેળવો 23 જુલાઈ સુધી સોનેરી તક
અત્યારે કોરોના ના સમય માં 5000 રૂપિયા રોકીને સારુ વળતર મેળવી શકો છો.
PGIM ઇન્ડિયા સ્મોલ કેમ્પ ફંડ જે PGIM મ્યુચ્યુઅલ ફંડ દ્વારા લોન્ચ થશે. 9 જુલાઈથી ચાલુ થઈ 23 જુલાઈ સુધી ચાલુ રહેશે તો ચાલો આ ફંડ વિશે જાણીએ.
જો તમારે લાંબા ગાળા માટે રોકાણ કરવું હોય તો,
આ માટે સ્મોલ કેપ જે ફંડ નો ફંડ નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી સ્મોલ કેપ 100ટોટલ ઇન્ડેક્સ છે. આ રોકાણ માધ્યમથી લાંબા ગાળે પુંજી નું નિર્માણ કરવાનો છે જે સ્મોલ કેપ કંપની ઓના ઈક્વિટી અને ઈક્વિટી સાથે જોડાયેલ છે.
આમાં 65% સ્મોલ કેપ કંપની ઓમાં રોકાણ કરશે અને ઈક્વિટી અને ઈક્વિટી ઉત્પાદન માં લાભ ઉઠાવશે જે વધારે આકર્ષણ બનાવશે.
આમાં નિષ્ણાંતો નું એવું કહેવું છે કે,
PGIM india mutual fund ના CEO એ પણ કીધેલું છે કે આમાં સ્મોલ કેપ કંપની ઓમાં વિકાસ નો સૌથી વધુ લાભ થશે.તેમજ જુદી જુદી જગ્યાએ PLI યોજના ઓ દ્વારા પ્રોત્સાહન આપવાના પ્રયત્નો, જેમાં આવનારા મહિના ઓમાં ઓછા ટેક્સ થી અસર પડશે,જેનો લાભ વધારે માં વધારે સ્મોલ કેપ ને થશે.આનો હેતુ રોકાણકારો ને જુદા જુદા ક્ષેત્ર માં લાભ આપવાનો છે જેવા કેમિકલ-એગ્રોકેમિકલ્સ, ઔધોગિક,કાગળ જેવા ક્ષેત્રો મા રોકાણ ની તક આપીને…