દુનિયામાં 10 દેશ એવા પણ છે જ્યાં નથી આપવો પડતો કોઈ text જી હા આજે આપણે વાત કરીશું એવા દેશોની જ્યાંના નાગરિકોને નથી આપવો પડતો કોઈ સરકારને કે અન્ય કોઈ ને પણ text.
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આર્થિક સુધારા મુદ્દે વાત કરતા કહ્યું હતુ કે income textને ખતમ કરી દેવો જોઈએ જોકે ભારતમાં textનું માળખું અલગ છે. આપણે તો અત્યારે વાત કરીશુ એ દેશોની જ્યાં text આપવાનો જ નથી હોતો।
દુનિયાના કેટલાક દેશો ખનીજ સંપત્તિના કારણે ખુબજ સમૃદ્ધ છે આ જ કારણે આ દેશમાં કોઈ text નથી લેવાતો।કતાર, ઓમાન,યુનાઇટેડ આરબ અમીરાત, સાઉદી અરબ, બહેરીન, કુવૈત, બરમુડા, બહમાસ, મૌનેકો તેમજ હોંગકોંગમાં કોઈ પણ પ્રકારનો text નથી લેવાતો
આ તમામ દેશો ખુબજ સમૃદ્ધ હોવાથી ત્યાં text પ્રણાલી જ નથી કતાર દેશમાં લોકોની ખાનગી સંપત્તિ પર કોઈ text નથી તો ઓમાનમાં કોઈ text નથી પણ સામાજિક સુરક્ષા યોગદાનના ભાગ રૂપે text આપવાનો થાય છે તેલના ભંડારોથી સમૃદ્ધ યુનાઇટેડ આરબ અમીરાતમાં કોઈ text નથી આપવો પડતો