માં કુદરત પોતાનો રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે જેમા ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિની નિર્માણ થયો છે જેના લઇ નિચાણવાળા વિસ્તારોમાં ભારે પૂરે ભારે તારાજી સર્જી છે દરિયાકાંઠાનાકુવાઝૂલુ-નેટલમાં વિસ્તારમાં ભારે પૂરના કારણે 400થી વધુ લોકોના તણાઇ જવાથી મોત નિપજ્યા છે કેટલાક લોકો લાપાતા થઇ ચૂક્યા છે હજારોની સંખ્યા લોકોને પલાયન કરવાની ફરજ પડી છે હાલ તમામ દરિયાકાંઠાના વિસ્તારો પાસે તંત્રે હાઇ એલર્ટ જાહેર કર્યુ છે જે અંગે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ રાષ્ટ્રીય આપતિ જાહેર કરી છે છેલ્લા 4 દિવસથી આફ્રિકામાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે તમામ નદી નાળા દરિયાકિનારોઓ છલકાઇ ઉઠ્યા છે.
જેના પગલે પાણી શહેર તરફ ઘૂસી રહ્યો છે પૂરને કારણે વીજળી ,વાહનવ્યવહાર, તેમજ સેવાઓ પ્રભાવિત થઇ છે ડરબનએ આફ્રિકાનો મુખ્ય બંદર છે હાલ NDRF દ્ઘારા રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે રાષ્ટ્રપતિ રામાફોસાએ દેશમાં કુદરતી આફતનો સમાનો કરવા ત્રણ તબક્કા યોજનાની જાહેરાત કરી છે જેમાં પહેલા ઇમરજન્સી સેવા લોકો સુધી પહોચડવા માટે ખાસ પ્રકાર ઘ્યાન આપવામાં આવી રહ્યો છે કુદરત આફતના પગલે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે