યુક્રેનથી ભારતીય નાગરિકોને નીકાળવામાં સહાયતા કરવા માટે ઓપરેશન ગંગા બનાવવામાં આવેલ છે. ભારતે પહેલેથી જ પોલેન્ડ, રોમાનિયા, હંગરી અને સ્લોવાકિયામાં 24 કલાકમાં કંટ્રોલ રૂમ સ્થાપિત કરી દીધા છે જેથી આ દેશો સાથે જોડાયેલી યુક્રેનની સીમા દ્વારા ભારતીયોને નીકાળી શકાય. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના અભિયાનને ઓપરેશન ગંગા નામ આપવામાં આવ્યું છે.
24×7 Control Centres set up to assist in the evacuation of Indian nationals through the border crossing points with Hungary, Poland, Romania and Slovak Republic⬇️https://t.co/uMI1Wu5Jwd#OperationGanga pic.twitter.com/UXF1NVBFcr
— OpGanga Helpline (@opganga) February 27, 2022