ચિનની સરકારે એક એવો કાયદો બહાર પાડ્યો છે જેમાં ઇસ્લામમાં બદલાવવાની કોશીશ કરવામાં આવશે અને સમજદારી પૂર્વક બદલાવ થશે. નવા કાયદાના આધારે આવતા પાંચ વર્ષની અંદર ચીનની સમાજવાદના હિસાબે બદલાવના પ્રયાસો કરવામાં આવશે. દેશમાં ધર્મનુ પાલન કેમ કરવામાં આવે તેને નવા કાયદાથી શરૂ કરવામાં આવે તે ચીનનો નવુ કદમ છે. ચીનના પ્રમુખ અંગ્રેજી પેપર ગ્લોબ ટાઇમ્સ એ શનિવારે બતાવ્યુ કે આઠ ઇસ્લાઇમ સંઘોના પ્રતિનિધિ સાથે એક બેઠક કર્યા પછી સરકારી અધિકારીને ઇસ્લામને સમાજવાદના અનુકુળ કરવા અને ધર્મ કાર્યને ચીનના હિસાબે ચલાવવા માટે સહમતિ વ્યક્ત કરી. ચીનના કોઇ ભાગમાં ઇસ્લામ ધર્મને પાલન કરવાની ના પાડી. આ વિસ્તારમાં મુસ્લિમ વ્યક્તિને નમાજ અદા કરવા, રોજા રાખવા, દાઢી વધરાવી અને મહિલાઓનો હિજાબ પહેરવા પર ધરપકડનો સામનો કરવો પડી શકે છે.
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.