કોરોના વાઇરસ ના લઈને સમગ્ર દેશ બરબાદ થવા ની અણી પર છે અને ઘણાખરા લોકો ના જીવ આ વાઇરસ ના લઈને ગયા છે. સોશિયલ ડિસ્ટન્સ અંદ તકેદારી રાખવી એજ એક ઉપાઈ છે જેના લઈને અત્યારે અલગ અલગ દેશો માં લોક-ડાઉન કરવામાં આવ્યું છે.
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને રવિવારે ઘોષણા કરી છે કે જ્યાં સુધી વાઇરસ ના સંક્રમણ ઘટે નહીં ત્યાં સુધી શાળાઓ અને દુકાનો 1 જૂનથી શરૂ થવાની રાષ્ટ્રવ્યાપી કોરોનાવાયરસ લોકડાઉનને સરળ બનાવવા માટેની તબક્કાવાર યોજનાની ઘોષણા કરી હતી.