સાંપ એક એવો જીવ છે જોઈને સારા-સારા લોકોના પરસેવો છૂટી જાય છે. સાંરોના ઘણી પ્રજાતિઓ હોય છે જેમાં નાના સાપં, અજગર અને કોબ્રાનો પણ સમાવેશ થાય છે. શું ક્યારેય તમે વિચાર્યુ છે કે, તમે પાણીમાં ઊભા છો અને અચાનકથી તમારી સામે અઝગર આવી જાય તો? આજે અમે તમને એક એવો જ વીડિયો દેખાડવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમારા હોંશ ઉડી જશે અને ધડકને વધી જાય છે.સોશિયલ મીડિયા પર આવો જ વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક શખ્સ સ્લોપની પાસે ઊભુ છે અને પાણીમાં તરી રહેલા સાંપને પકડી સ્લોપ પર રાખવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે એક અજગર લપસતા આવે છે અને શખ્સ ડરીને પાણીમાં કૂદી જાય છે. આ વીડિયો ખૂબ જ ડરાવે તેવો છે અને કેટલાક સમય માટે તમારી આંખો પર વિશ્વાસ નહી આવે.આ વીડિયો 20 સેકન્ડનો છે અને તેમાં એક વ્યક્તિ કાળા રંગના સ્લોપ પર ઊભો છે અને પાણીમાં સાંપ છે જેને આ છોકરો પકડીને સ્લોપ પર લાવવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે ઉપરથી એક મોટો અજગર લપસતો આવે છે. આ શખ્સ તેને જોઈને ડરી જાય છે અને પાણીમાં કૂદી જાય છે. આ વીડિયોને અત્યાર સુધી 3.5 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.
Sunday, May 19