07ઓગસ્ટ 2025 – આવતીકાલનું રાશિફળ, જાણો કઈ રાશિના જાતકોને મળશે સફળતા, અને કોને સાવચેત રહેવું પડશે

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
2 Min Read

જાણો કઈ રાશિના જાતકોને મળશે સફળતા, કોને રહેવું પપડશે સાવચેત ?

૭ ઓગસ્ટનો દિવસ ઘણી રાશિઓ માટે શુભ સંકેત લઈને આવી રહ્યો છે. કામકાજ, પૈસા, સ્વાસ્થ્ય અને પરિવારના મામલામાં કઈ રાશિને મળશે શુભ સમાચાર અને કોને રાખવી પડશે સંભાળ? ચાલો જાણીએ…

મેષ:
આજનો દિવસ સામાન્ય રહેશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. ઉછીના આપેલા પૈસા પાછા મળી શકે છે. પરિવારમાં એકતા રહેશે, છતાં તણાવથી થાક લાગશે.

ઉપાય: હનુમાનજીને ગોળ અને ચણાનો અર્પણ કરો.

વૃષભ:
દિવસમાં નવા ફેરફાર આવી શકે છે. અનુભવીઓની સલાહથી નાણાકીય લાભ થશે. બાળકો તરફથી ખુશખબર મળશે. માનસિક થાક ટાળી શકાતો નથી.

ઉપાય: દેવી લક્ષ્મીને સફેદ ફૂલો અર્પણ કરો.

vrushabh rashi.jpg

મિથુન:
અધૂરાં કાર્યો પૂરા થશે. નોકરીમાં બદલાવ થઈ શકે છે. પરિવાર સાથે પ્રવાસનો આનંદ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

ઉપાય: ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરો.

કર્ક:
નવી ઓળખાણો થવાની શક્યતા છે. કાર્યસ્થળે પ્રગતિ થશે. પરિવાર અને પ્રેમ સંબંધમાં સંતુલન રહેશે.

ઉપાય: ચંદ્રદેવને કાચું દૂધ અર્પણ કરો

kark cancer.1.jpg

સિંહ:
દિવસ શુભ છે. નવું કાર્ય શરૂ થઈ શકે છે. પરિવારમાં ખુશહાલી આવશે. ધાર્મિક યાત્રા યોગ છે.

ઉપાય: સૂર્યદેવને લાલ ફૂલો સાથે જળ અર્પણ કરો.

કન્યા:
આજનો દિવસ આનંદદાયક રહેશે. નોકરીમાં પ્રમોશન અને નાણાકીય લાભની સંભાવના છે.

ઉપાય: ગાયને લીલું ઘાસ ખવડાવો.

તુલા:
આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. આવકના નવા સ્ત્રોત મળશે.

ઉપાય: દેવી દુર્ગાને લાલ ફૂલો અર્પણ કરો.

tula

વૃશ્ચિક:
તમને તમારી ક્ષમતા દર્શાવવાનો મોકો મળશે. મિલકતી લાભ શક્ય છે.

ઉપાય: શિવલિંગ પર જળ અર્પણ કરો.

ધન:
આજનો દિવસ શુભ છે. રોકાણ માટે યોગ્ય સમય છે. સંબંધોમાં ગાઢ આવશે.

ઉપાય: વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરો.

મકર:
જૂના મામલાઓમાં રાહત મળશે. નોકરીમાં પ્રગતિ શક્ય છે.

ઉપાય: શનિદેવ માટે સરસવના તેલનો દીવો પ્રગટાવો.

Makar.11.jpg

કુંભ:
આજનો દિવસ નવી તકો લઈને આવશે. પગારમાં વધારો શક્ય છે.

ઉપાય: કાળા તલ પાણીમાં વહાવી દો.

મીન:
દિવસ લાભદાયી રહેશે. વ્યવસાયમાં સફળતા અને પરિવાર સાથે આનંદ થશે.

ઉપાય: વિષ્ણુદેવને પીળા ફૂલો અર્પણ કરો.

Meen.1.jpg

 

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.