કોરોના વાયરસ નું સંક્રમણ જેમ-જમે દુનિયાભરમાં પોતાનો પગ જમાવી રહ્યુ છે, તેમ-તેમ લોકોની વચ્ચે આ વિશે જણાવાની ઉત્સુકતા પણ વધી રહી છે. કોરોના વાયરસ બીમારીના લક્ષણો, ઈલાજની સિવાય લોકોને એ જાણવામાં વધારે રસ છે કે, આ વાયરસની શરુઆત ક્યાંથી થઈ છે. સાથે જ તે પણ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે, આ રોગથી સાજા થઈ શકાય છે કે, નહી. તો ચાલો જાણીએ તે પ્રશ્નના જવાબ જે ગૂગલ પર વારંવાર સર્ચ કરવામાં આવી રહ્યા છે.
What is Corona Virus (શું છે કોરોના વાયરસ)
How did Corona Virus start? (કેવી રીતે થઈ કોરોનાની શરુઆત)
How many cases of corona viruses in india ?(ભારતમાં કોરોનાના કેટલા કેસ)
How to Prevent Corona virus (કોરોનાથી કેવી રીતે બચી શકાય)
Is Corona Virus Curable (કોરોનાનો ઈલાજ શું છે)