Sawan Pradosh Vrat: જાણો શ્રાવણ મહિનામાં પ્રદોષનું ફળદાયી વ્રત ક્યારે મનાવવામાં આવશે?
Sawan Pradosh Vrat: શ્રાવણ મહિનામાં પૂજા પાઠનું વિશેષ મહત્વ છે. આ માસના પ્રદોષ વ્રતને ખૂબ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. શ્રાવણ મહિનાના પ્રદોષમાં શિવજી સાથે માતા પાર્વતીની પૂજા કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે… ચાલો જાણીએ કે શ્રાવણમાં કયા કયા દિવસે પ્રદોષ વ્રત પડે છે.