નવી દિલ્હી : ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને લોકોને અનોખી રીતે લોકડાઉનને અનુસરવાની અપીલ કરી છે. અશ્વિને સોશ્યલ મીડિયા પર એક વિશેષ પોસ્ટ થકી તમામ લોકોને તેમના ઘરની સીમા પાર ન કરવા કહ્યું છે. તમને જણાવી દઇએ કે ગયા વર્ષે આઈપીએલની મેચમાં, રવિચંદ્રન અશ્વિને જોસ બટલરને બોલ ફેંક્યા વગર જ નોન-સ્ટ્રાઈકિંગ કરી રન આઉટ કરી માંકડિંગ વિવાદને ઉભો કર્યો હતો.
રવિચંદ્રન અશ્વિને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે અને લાઇન ક્રોસ ન કરવાની ચેતવણી આપી છે. જણાવી દઇએ કે, મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં 21 દિવસના લોકડાઉનની ઘોષણા કરી છે, જે દરમિયાન લોકોને તેમના ઘર ન છોડવાનું કહેવામાં આવ્યું છે..
Hahaha, somebody sent me this and told me it's exactly been 1 year since this run out happened.
As the nation goes into a lockdown, this is a good reminder to my citizens.
Don't wander out. Stay inside, stay safe! #21DayLockdown pic.twitter.com/bSN1454kFt
— lets stay indoors India ?? (@ashwinravi99) March 25, 2020
Ashwin Mankads Buttler https://t.co/4HP3vCcUDz via @ipl
— bishwa mohan mishra (@mohanbishwa) April 20, 2019