મુંબઈ : કોરોના વાયરસને કારણે, સમગ્ર વિશ્વમાં રમતગમતની પ્રવૃત્તિઓ ભવિષ્ય માટે કાં તો રદ કરવામાં આવી છે અથવા મુલતવી રાખવામાં આવી છે. કોરોનાને કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન છે અને ભારતીય ક્રિકેટરો તેમના પરિવાર સાથે ઘરે સમય વિતાવી રહ્યા છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યા અને ક્રુણલ પંડ્યા ઘરે ક્રિકેટ રમીને સમય વિતાવી રહ્યા છે. પંડ્યા બ્રધર્સે (ભાઈઓએ) ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં બંને ભાઈઓ એક બંધ રૂમમાં ક્રિકેટ રમતા નજરે પડે છે. જુઓ Video…
We can have fun indoors too ? Please stay home and be safe everyone ? @hardikpandya7 pic.twitter.com/bje9m5n99j
— Krunal Pandya (@krunalpandya24) March 29, 2020