કોરોના વાઇરસ ને લઈ ને હાલ પરિસ્થિતિ દિવસે ને દિવસે ગંભીર થતી જાય છે ત્યારે અમદાવાદ માં સૌથી વધુ 31 કેસો નોંધાયેલ છે અને 3 મૃત્યુ થયેલા છે જેને લઈને સરકાર હરકતમાં આવી ને અમદાવાદ ના આટલા વિસ્તાર હોટસ્પોટ જાહેર કર્યા છે અને જનતા ને આટલા વિસ્તારમાં જવાનું ટાળવા નું જણાવેલ છે.
આ વિસ્તારમાં જવાનું ટાળો:
1.ચાંદખેડા
2.વૈષ્ણોદેવી
3.સાઉથ બોપલ
4.સનાથલ
5.આનંદનગર
6.શ્યામલ
7.શાહપુર
8.આસ્ટોડિયા
9.ખાડિયા
10.બાપુનગર
11.કાલુપુર
12.ગોમતીપુર
13.બાપુનગર