કોરોના વાઈરસ સામે લડવા માટે રાષ્ટ્રીય લોકડાઉન મોદી સરકાર દ્વારામાં 21 દિવસ માટે કરવામાં આવ્યું છે અને દેશ ના વિભિન્ન રાજ્યોમાં રોજ નવા કોરોના સંક્રમિત કેસો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં હાલ 197 કેસ કોરોનાના છે અને 7 મોત નીપજી ચુકીયા છે. સરકાર અને પોલિસએ પોતાના ચક્રો ને ગતિમાન કરી ને હોટસ્પોટ બનાવેલ એરિયા કે જેમાં કોઈ બહાર ન જય શકે અને કોઈ અંદર થી બહાર ન આવી શકે તેવા વિસ્તારોમાં પોલિસ માઇક લઈને પોતાની ફરજ બજાવી રહી છે અને આવી સ્તિથિમાં આપણે જણાવી દઈએ કે હાલ અમદાવાદના જુહાપુરા ના ગુલાબપાર્ક વિસ્તારમાં લોકો દ્વારા પોલિસની ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પોલિસ કે જે લોકો પોતાના ઘરો ને છોડી ને દેશના લોકો ની સેવા કરી રહા છે તેને દેશ ના લોકો દ્વારા આવા પ્રતિશાડો મડી રહા છે.