સુરતના તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સુરત નવી સિવિલ હોસ્પિટલને covid 19 જાહેર કરી દેવામાં આવી છે…covid 19 સિવાય કોઈ દર્દી નું સારવાર સુરત નવી સિવિલ હોસ્પિટલમાં થશે નહિ. આ સિવાય અન્ય રોગો માટે આવતા દર્દીઓને સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં જવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જેથી દર્દીઓને કોરોના જેવા રોગનો ચેપ ના લાગે. તકેદારીના ભાગ રૂપે સુરત તંત્ર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે..