આજરોજ જેપી પોલીસ સ્ટેશન તથા બીએસએફ દ્વારા તાંદલજા ના રેડ ઝોન વિસ્તારમાં ફૂટપેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું
સાથે સાથે મહિલા પોલીસ દ્વારા બનાવવામાં આવેલ માસ્કનું વિતરણ પણ કરાયું હતું જેમાં જેપી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ સ્ટાફ જોડાયો હતો.
પોલીસ સ્ટાફ નું મોરલ વધારવા માટે
સ્થાનિક લોકો એ તાળીઓ પાડી પોલીસ નું સ્વાગત કર્યું હતું. વડોદરા માં કોરોના ની સ્થિતિ વિકટ છે ત્યારે પોલીસ દ્વારા લોકો ને લોકડાઉન નું અમલ અને નિયમો પાળવા અપીલ કરી રહ્યા છે.
મંગળવાર, મે 6
Breaking
- Breaking: પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે: વારિસ પઠાણનો કડક સંદેશ
- Breaking: જાતિગત વસ્તી ગણતરી નકારી છે ભાજપે, હવે દલિતો અને વંચિતો સામે ઝુકી રહી છે – સુરજેવાલાનો આક્ષેપ
- Breaking: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં મોટો ફેરફાર: ભૂતપૂર્વ RAW ચીફ આલોક જોશી બન્યા અધ્યક્ષ
- Breaking: પાકિસ્તાનના નેતાની ધમકી, ‘દારુલ ઉલૂમ દેવબંદમાં ચા-નાસ્તો કરીશું’
- Breaking: સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્ન કલાકારોની તબીયત લથડી
- Breaking: વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની ધરપકડ, બળાત્કારનો કેસ નોંધાયો
- Breaking: ઇજિપ્તમાં મોટો અકસ્માત! 44 લોકો સવાર હતા તે સાથે સબમરીન દરિયામાં ડૂબી ગઈ, 6 લોકોના મોતની આશંકા
- Breaking: કુણાલ કામરાનો ‘નયા ભારત’ વીડિયો પર ટી-સીરીઝે કોપીરાઈટ દાવો કર્યો