તમે માથાના વાળ સફેદ થતાં હશે એવું સાંભળ્યું હશે? ઉપરાંત માથાના વાળા સફેદ થવા એક સામાન્ય વાત છે. પરંતુ શું તમે કોઇ દિવસ એવું સાંભળ્યું છે કે પ્રાઇવેટ પાર્ટના વાળ પણ સફેદ થાય છે. પ્રાઇવેટ પાર્ટના વાળ સફેદ થવા પાછળ છે કેટલાક ચોક્કસ કારણો. જે જાણીને તમે ચોંકી જશો. જેમ ઉંમર મુજબ માથાના વાળ સફેદ અને પાતળા થવા લાગે છે એવી રીતે જ પ્યૂબિક હેર પણ ઉંમરના મુજબ પાતળા અને સફેદ થવા લાગે છે. આવો જાણીએ કે કયા મૂળ કારણોથી પ્યૂબિક હેર સફેદ થઈ જાય છે?
પ્રાઇવેટ પાર્ટના હેર ઘણી વખત અનિયમીત ખાન-પાન અને જીન્સમાં ગરબડ કે આનુવાંશિક રીતે પણ સફેદ અને પાતળા થવા લાગે છે.
આનુવાંશિકતાના કારણે પણ તમારા વાળ સફેદ થઇ શકે છે.
પ્રાઇવેટ પાર્ટ પરના વાળનું અકાળે સફેદ થવાના ઘણા કારણ હોઈ શકે છે. ઘણી વખત વિટામીનોની ઉણપથી પણ એવું થાય છે. તેની પાછળ વિટામીન B12 અને થાયરાઈડમાં ગ્લૈંડ ડિસઓર્ડર કારણ હોઈ શકે છે. કે પછી ઘણી વખત વિટલીગો જેવી બીમારીના કારણે પણ ત્યાંના વાળ સફેદ થઈ જાય છે. એવું ત્યાં વ્હાઈટ પૈચેસ પડવાના કારણે થાય છે. ઘણી શોધમાં આ કારણોને અકાળે પ્યૂબિક વાળને સફેદ થવાના પાછળનું કારણ માનવામાં આવે છે.
સફેદ વાળને રોકવા માટે સૌથી પહેલા તમારી સ્મોકિંગની આદત પર રોક લગાવો. એક સ્ટડી અનુસાર સ્મોકર્સ પોતાની સ્મોકિંગની આદતો પર રોક લાગવીને 2.5 ગણા વાળને ફેદ થવા પર રોક લગાવી શકે છે. સાથે જ ખાવામાં વિટામીન B12 યુક્ત ભોજન વધારેમાં વધારે સમાવેશ કરો.