સયાજીગંજ વિધાનસભા ના ઉપપ્રમુખ ઉપર ગઇકાલે સાંજે ત સ્થાનિક લોકો નો ફોન આવ્યો હતો કે તેઓના વિસ્તારમાં સેનિટાઇજર કરવામાં આવ્યું નથી તેથી વૉર્ડ નંબર 8 મા આવેલ અંબેવાડી ઝુંપડપટ્ટી નવાયાર્ડ બિજ પાસે તથા તેની આસપાસ આવેલા સ્લમ વિસ્તારમાં પોતાના સ્વાખર્ચે સયાજીગંજ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ધ્રુવ પંડ્યા અને વિચાર વિભાગ મહામંત્રી જીતેન્દ્ર વાઘેલા દ્વારા સેનીટાઈઝર કરવા માં આવ્યું.અને ત્યાં ના રહિશોનું કહેવું છે કે તેઓના વિસ્તારમાં અત્યાર સુધીમાં કોર્પોરેશન, કોપોરેટર દ્વારા કોઇ પણ કામગીરી કરવામાંનથી.તેથી તેઓએ ધુવ પંડયા તથા જીતેન્દ્ર વાઘેલા ને જાણ કરતા તેઓ એ સેનીટાઇઝર કરાવ્યુ હતું.
આ વિસ્તાર ના નાગરિકો એ ધ્રુવપંડ્યા નો આભાર માન્યો હતો.