કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા છે.
19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા છે.
કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા જ્યારે 19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા.
ગુજરાતનો લાલ ઝોન જિલ્લો
અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, અરવલ્લી, આણંદ, પંચમહાલ, બનાસકાંઠા.
ગુજરાતના 19 ઓરેંજ ઝોન જિલ્લાઓ
રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, મહેસાણા, મહિસાગર, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીરસોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર, સુરેન્દ્રનગર.
ગુજરાતના Green ગ્રીન ઝોન જીલ્લાઓ
મોરબી, અમરેલી, દેવ ભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ.
ગુજરાતમાં મે પછી રેડ જોન જિલ્લા સિવાય ગ્રીન અને ઓરેન્જ જ જોનને છૂટ મળી શકે છે.