આજરોજ વલસાડ ની ડિસ્ટ્રીટ એન્ડ સેસન્સ કોર્ટ એ વર્ષ 2014 માં વલસાડ ના ડોડીયા ટેકરા વિસ્તાર માં વોલિવોલ ટુર્નામેન્ટ ની વિજય સરઘસ માં ધકો લાગવાની નજીવી બાબતે યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરવાના ગુના માં સંડોવાયેલા પટેલ બંધુ ઓ ને આજરોજ વલસાડ ની ડિસ્ટ્રીટ એન્ડ સેસન્સ કોર્ટ ના વિધ્વંન જજ એ.ડી.મોગલ એ આજીવન કેદ ની સજા સંભળાવી.