વલસાડ શહેર ના નગરપાલિકા વિસ્તારમાં આવેલી જાહેરનામા મુજબ ની દુકાન વહેલી સવારથી ચાલુ થઈ ગયા સોશિયલ distance નો ધ્યાન રાખી વેપારીઓ વહેલી સવારે પોતાના ધંધા રોજગાર ખોલ્યા હતા, બીજી તરફ તંત્ર દ્વારા કેટલીક શરતો ને આધીન દુકાનો ખોલવાની પરમિશન આપી છે જો નિયમ ભંગ થશે તો પગલાં ભરવામાં આવશે.
હાલમાં તો જિલ્લા કલેક્ટર ના પરિપત્ર મુજબ ફરી દુકાનો ચાલુ કરવામાં આવ્યું છે પરંતુ લાસ્ટ ટાઈમ પણ ફરીથી નગરપાલિકા દ્વારા દુકાનો બંધ કરવામાં આવી હતી
આવું બીજીવાર ના થાય તેનો વેપારીઓને ભય સતાવી રહ્યો છે
પરંતુ હાલમાં ધંધા રોજગાર ચાલુ થવાના કારણે વેપારીઓ માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો