વલસાડ:
સભ્ય પ્રવીણ કચ્છી દ્વારા લગ્ન મંડપ માં હોબરો કરતા ધારકસભ્ય એ દોડવું પડ્યું.
ના ધમડાચી પીળું ફળીયા ખાતે યોજાયેલ કોળી પટેલ સમાજ સર્વ જ્ઞાતિ સમહુ લગ્ન ખાતે આજરોજ ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્ય મહેમાન બની હાજરી આપી હતી જેમની ઉપસ્થિતિ માં વલસાડ જિલ્લા ના ધારા સભ્ય ભરત પટેલ, તાલુકા પ્રમુખ પ્રવીણ પટેલ, સાંસદ કે.સી.પટેલ,જિલ્લા ના ધારાસભ્ય કનું દેસાઈ દ્વારા મુખ્યમંત્રી શ્રી નું સ્ટેજ પર સ્વાગત કરી રહ્યા હતા દરમ્યાન વલસાડ નગર પાલિકા ના ભાજપી સભ્ય પ્રવીણ કચ્છી કોઈ કારણ સર ઉસક્રય જતા મીડિયા સ્ટેન્ડ માં આવી મૉટે મૉટે થી હોબાળો કરતા સ્ટેજ પર ઉપસ્થિત પાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી સહિત તમામ ઉપસ્થિત મહેમાનો નું ધ્યાન હોબાળો કરનાર સભ્ય પ્રવીણ કચ્છી પર પડતા ધારા સભ્ય ભરત પટેલ સ્ટેજ પર થી ઉતરી તેમને શાંત કરવા ચાલુ કાર્યક્રમ માં નીચે ઉતરી પડ્યા હતા પરંતુ હોબાળો કરનાર સભ્ય શાંત ન પડતા પોલીસ એ તેમને પકડી લગ્ન મંડપ માંથી બહાર કાઢી તેમની અટકાયત કરી હતી,ત્યાર બાદ મુખ્યમંત્રી શ્રી એ તેમનું વક્તવ્ય રજૂ કર્યા હતા.