પારડી શહેરના ભાજપ ની વિસ્તરકો ની ચાલી રહેલ કામગીરી અંગે બુથ માં કઈ રીતે કામ કરવું જેની ભાજપના કાર્ય કરતા જોડે આજરોજ પારડી સર્કિટ હાઉસ ની બાજુમાં સભા મળી હતી જેમાં વોર્ડ નં 2 ના વિસ્તાર ના કાર્ય કરતા હાજર રહ્યા હતા
પારડી શહેર બીજેપી દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મશતી વિસ્તરક કાર્યક્રમ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ના મનકી બાત કાર્યક્રમ બીજેપી દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મશતી વિસ્તરક કાર્યક્રમ અંગે આજરોજ બુધવારના વલસાડ જિલ્લા બીજેપીના પ્રમુખ કનુભાઈ દેસાઈ અને પ્રદેશ ભાજપ ના વલસાડ ના વાલી ની જવાબદારી વિવેકભાઈ ને સોંપવામાં આવીછે તેઓના નેજા હેટળ તેમજ વલસાડ જિલ્લાની બિહારના ચંદ્રદેવ શર્માજી જેઓને 1 વર્ષ ની વિસ્તરક તરીકે ની કામગીરી સોંપવામાં આવી છે અને પારડી શહેરમાં આવી માલધારી સમાજના વિસ્તારમાં ભાજપના હોદ્દેદારો સાથે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મશતી વિસ્તરક યોજના અંતર્ગત બૂથલેવલે કાર્યકર્તાઓ ની સભા મળી હતી જેમાં વિસ્તુત માહિતી પુરી પડી હતી જેમાં પાર્ટી એ જિલ્લા ભાજપના પારડી શહેર સંઘઠન ના પ્રમુખ અરવિંદ સંઘાડિયા મહામંત્રી વિજય શાહ રાજેશ પટેલ ઉપપ્રમુખ પિયુષ દેસાઈ પાલિકા પ્રમુખ રતનબેન પટેલ કારોબારી અઘ્યક્ષ દેવેન્દ્ર શાહ રાજેશભાઈ રાણા ચેતન ભંડારી યુવા જિલ્લા પ્રમુખ યુવા પારડી શહેર પ્રમુખ જયસિંહ ભરવાડ તેમજ બીજેપી ના કાર્યકર્તા ઓ જવબદારી સાંભળી રહ્યા છે અને પારડી શહેર ના વિવિધ વોર્ડ ના સભ્યો ને સોંપેલ કામ ની ઘરે ઘરે જઈ સમજાવી રહ્યા છે