ન્યુ દિલ્હી : ચાર દેશો જર્મની, સ્પેન રશિયા તથા ફ્રાંસની યાત્રા કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગઇકાલે શનિવારે રાત્રે પરત ભરત આવી ગયા છે.
ચારે દેશની મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક નેતાઓ સાથે સંરક્ષણ, આતંકવાદ, પર્યાવરણ સહિતના મુદ્દે ચર્ચાઓ કરી હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.