રિપીટ કરવામાં આવેલા કોંગ્રેસના 57 ધારાસભ્યો
ધાનાણી પરેશભાઇ (હાલની બેઠક: અમરેલી)
પટેલ રાઘવજીભાઈ હંસરાજભાઈ (હાલની બેઠક: જામનગર ગ્રામ્ય)
પટેલ નિરંજનભાઇ (હાલની બેઠક: પેટલાદ)
પટેલ હીરાભાઈ હરીભાઈ (હાલની બેઠક: લુણાવાડા)
પટેલ જોઈતાભાઈ કસ્નાભાઈ (હાલની બેઠક: ધાનેરા)
પટેલ ઈશ્વરભાઈ ધેદાભાઈ (હાલની બેઠક: ધરમપુર)
શક્તિસિંહ ગોહિલ (હાલની બેઠક: અબડાસા)
ખરાડી કાન્તિભાઈ કલાભાઈ (હાલની બેઠક: દાતા)
વાઘેલા મણીલાલ જેઠાલાલ (હાલની બેઠક: વડગામ)
પટેલ મહેશકુમાર અમૃતલાલ (હાલની બેઠક: પાલનપુર)
રબારી ગૉવાભાઈ હમીરાભાઈ (હાલની બેઠક: ડીસા)
ખાનપુરા દર્શીલભાઈ લાખાભાઈ (હાલની બેઠક: કાંકરેજ)
રાજપૂત બળવંતસિંહ ચંદનસિંહ (હાલની બેઠક: સિદ્ધપુર)
ચાવડા રમેશભાઈ મગનભાઈ (હાલની બેઠક: કડી)
પટેલ પ્રહલાદભાઈ ઈશ્વરભાઈ (હાલની બેઠક: વીજાપુર)
કોટવાલ અશ્વિન (હાલની બેઠક: ખેડબ્રહ્મા)
જોશીયારા અનીલ (હાલની બેઠક: ભીલોડા)
ઠાકોર રાજેન્દ્રસિંહ શિવસિંહ (હાલની બેઠક: મોડાસા)
વાઘેલા મહેન્દ્રસિંહ શંકરસિંહ (હાલની બેઠક: બાયડ)
બારીયા મહેન્દ્રસિંહ કચારસિંહ (હાલની બેઠક: પ્રાતિંજ)
રાઠોડ કામિનીબા ભુપેન્દ્રસિંહ (હાલની બેઠક: દહેગામ)
ચોધરી અમીતભાઈ હરિસિંગભાઈ (હાલની બેઠક: માણસા)
ઠાકોર બલદેવજી ચંદુજી (હાલની બેઠક: કલોલ)
પટેલ તેજશ્રીબેન દિલિપકુમાર (હાલની બેઠક: વિરમગામ)
પટેલ કરમશીભાઈ વીરજીભાઈ (હાલની બેઠક: સાણંદ)
શેખ ગ્યાસુદ્દિન હબિબુદ્દિન (હાલની બેઠક: દરિયાપુર)
પરમાર શૈલેશ મનુભાઈ (હાલની બેઠક: દાણીલીમડા)
પીરઝાદા મહમદજાવિદ અબ્દુલમુતાલિબ (હાલની બેઠક: વાંકાનેર
રાજગુરુ ઇન્દ્રનીલ સંજયભાઈ (હાલની બેઠક: રાજકોટ પૂર્વ)
ગોહેલ ભોલાભાઈ ભીખાભાઈ (હાલની બેઠક: જસદણ)
જાડેજા ધર્મેન્દ્રસિંહ મેરૂભા (હાલની બેઠક: જામનગર ઉત્તર)
આહીર મેરામણ (હાલની બેઠક: ખંભાળીયા)
ચાવડા જવાહરભાઈ પેથલજીભાઈ (હાલની બેઠક: માણાવદર)
રીબડીયા હર્ષદકુમાર માધવજીભાઈ (હાલની બેઠક: વિસાવદર)
વજા બાબુભાઇ (હાલની બેઠક: માંગરોળ)
વંશ પુંજાભાઈ ભીમાભાઈ (હાલની બેઠક: ઉના)
રાઠોડ પ્રવીણભાઈ જીણાભાઇ (હાલની બેઠક: પાલીતાણા)
પરમાર રાજેન્દ્રસિંહ ધીરસિંહ (હાલની બેઠક: બોરસદ)
ચાવડા અમિતભાઇ (હાલની બેઠક: આંકલાવ)
પરમાર પુનમભાઈ માધાભાઈ (હાલની બેઠક: સાંજીત્રા)
ચૌહાણ ગૌતમભાઈ રવજીભાઈ (હાલની બેઠક: મહેમદાવાદ)
ઠાકોર નટવરસિંહ ફુલસિંહ (હાલની બેઠક: મહુધા)
પરમાર રામસિંહ પ્રભાતસિંહ (હાલની બેઠક: ઠાસરા)
વાઘેલા શંકરસિંહ (હાલની બેઠક: કપડવંજ)
ચૌહાણ માનસિંહ કોહ્યાભાઈ (હાલની બેઠક: બાલાશિનોર)
ડામોર ગેન્દલભાઈ મોતીભાઈ (હાલની બેઠક: સંતરામપુર)
રાઉલજી સી. કે. (હાલની બેઠક: ગોધરા)
ગરાસીયા મીતેશભાઇ કાળાભાઈ (હાલની બેઠક: ઝાલોદ)
પનાડા વજેસિંગભાઈ પારસિંગભાઈ (હાલની બેઠક: દાહોદ)
બારિયા ચંદ્રિકાબેન છગનભાઈ (હાલની બેઠક: ગરબાડા)
રાઠવા મોહનસિંહ છોટુભાઈ (હાલની બેઠક: છોટાઉદેપુર)
ભીલ ધીરુભાઈ ચુનીલાલ (હાલની બેઠક: સંખેડા)
આનંદભાઈ ચૌધરી (હાલની બેઠક: માંડવી)
ગામીત પુનાભાઈ ધેદાભાઈ (હાલની બેઠક: વ્યારા)
ગાવિત મંગલભાઈ ગાંગજીભાઈ (હાલની બેઠક: ડાંગ)
ચૌધરી છનાભાઈ કોળુભાઈ (હાલની બેઠક: વાંસદા)
ચૌધરી જીતુભાઈ હરજીભાઈ (હાલની બેઠક: કપરાડા)