પ્રાપ્ત થતી વિગતોનુસાર વલસાડ ના ગુંદલાવ નેશનલ હાઇવે નજીક એક એક ટ્રક ની પાછળ થી પુરપાટ ઝડપે આવેલ કાર પાછળ થી ઘૂસી જતા કાર માં અચાનક આગ લાગી ગયી હતી જોત જોતા માં આગ વિકરાટ સ્વરૂપ ધારણ કરી લેતા કાર માં સવાર બે જેટલા વ્યક્તિ ના મોત નીપજ્યાં હતા, જે ઘટના ના અંગે પાછળ થી આવતા અન્ય વાહન ચાલાક ના મનતવ્ય મુજબ આ કાર દમણ થી સુરત તરફ દારૂ નો જથ્થો ભરી જતી હોય જેના પાછળ કોઈ પોલીસ વાહન પીછો કરતા આ અકસ્માત સર્જાય ની વાત બહાર આવી હતી ત્યારે હાલ ટ્રક અને કાર આખે આખું આગ માં બળી ને ખાક થઈ ગયી હતી જ્યારે કાર માં સવાર બુટલેગર ક્યાં ના છે અને ક્યાંથી ક્યાં જઈ રહી હતી તે પોલીસ તાપસ બહાર બાદજ આવશે.