જ્યારે વાત ફિઝિકલ રિલેશનશિપની હોય છે તો ઘણી વખત મહિલાઓ કહેતી હોય છે કે તેમનાં પાર્ટનર તેની મનપસંદ વસ્તુઓ નથી કરતા કારણ કે મહિલાઓ પોતાની સેક્સલાઇફનો ભરપુર આનંદ નથી ઉઠાવી શકતી. એક સર્વે અનુસાર મહિલાઓને સેક્સ કરતા પહેલા સારી વાતો કરવાનું સારુ લાગે છે. એટલું જ નહી સેક્સ દરમિયાન મહિલાનો પતિ અથવા પ્રેમી જ્યારે વ્યક્ત કરે કે તે તેને કેટલો પ્રેમ કરે છે ત્યારે તેને ઘણુ સારૂ લાગે છે.
મહિલાઓને ઇન્ટિમેટ થતા સમયે પોતાનાં પતિ અથવા પ્રેમી દ્વારા કરવામાં આવતુ ફોરપ્લે ખુબ જ પસંદ આવે છે. સર્વે અનુસાર મોટા ભાગની મહિલાઓ ઇચ્છે છે કે તેનો પાર્ટનર ઇન્ટીમેટ થતા પહેલા ફોરપ્લે કરે. કેટલીક મહિલાઓએ જણાવ્યું કે તેનો પાર્ટનર સંબંધ બાંધ્યા બાદ વાતચીત નથી કરી કરતો જે તેને પસંદ નથી પડતું.
સેક્સ દરમિયાનમહિલાઓને બેડ પર હાથ પકડવો, બાહોમાં ભરીને પ્રેમ કરવો ખુબ જ પસંદ પડતો હોય છે. ઘણી વખત મહિલાઓ સેક્સ પોતાનાં પાર્ટનર સાથે સંબંધ દરમિયાન આવી ચેષ્ટાઓ પણ કરતી હોય છે. માટે જો તમે પણ ઇચ્છો છો કે તમારો પાર્ટનર સેક્સ્યુઅલ લાઇફનો ભરપુર આનંદ લે તો આ વાતોને જરૂર ધ્યાનમાં રાખો.