વલસાડ આર. ટી.ઓ ઇન્સ્પેકટર એન.ડી.પટેલ ની અરજદારો સાથે ગેરવર્તન થી આર. ટી.ઓ વલસાડ ની છબી ખરાબ થઈ રહી છે, નવા લાયસન્સ ધારોકે ને હેરાન કરી તોતરું વર્તન કારી જાણી જોઈ ને હેરાન કરી કલાક સુધી પરેશાન કરવાની ફરિયાદ ઉઠી છે, મીડિયા સમક્ષ કલેકટર પણ મારુ કાઈ કરી ન લેય જેવા શબ્દો ઉચ્ચારી ખુલી દાદાગીરી કરતા નજરે પડ્યા, વલસાડ મીડિયા ના તમામ પત્રકારો સામે પણ ખુલ્લી દાદાગીરી બતાવી વર્દી વગર આર. ટી.ઓ કચેરી માં રોબ જમાવી રહ્યા છે,આર. ટી.ઓ ના લર્નીગ લાયસન્સ ઇન્સ્પેકટર દ્વારા કોમ્પ્યુટર એક્ઝામ આપવા આવેલ અરજદાર, તથા ફિસ ભરવા આવેલ અરજદાર સાથે ગેરવર્તન કરતા આર. ટી.ઓ કચેરી પર અસંખ્ય અરજદારો પરેશાન બન્યા, ઈન્ટરનેટ સેવા બંધ છે તમે બહાર નીકળી જવો, દાદાગીરી કરતા નજરે પડ્યા.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.