એવું લાગે છે કે પહેલીજ મુલાકાત માં ટ્રમ્પ મોદી થી ઇમ્પ્રેસ્સ થઇ ગયા છે અને જેનો સીધો ફાયદો થશે ભારતીયો ને. ભારત ઓફિશ્યલી અમેરિકન પહેલ માં આગેવાની કરવા જઈ રહ્યું છે જેને કારણે હવે ભારતીય પ્રવાસીઓને અમેરિકા માં ઝડપી પ્રવેશ મળશે.
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતના International Expedited Traveller Intiative (Global Entry Program ) માં પ્રવેશ ને વધાવી લીધું છે. ટ્રમ્પએ કહયું કે, આ પહેલ થી ભારત અને અમેરિકા ના business અને educational સંબંધો વિકાશસે।
ટ્રમ્પએ ભારતીયો દ્વારા કરતી ઉદ્યોગસાહસિકતા અને શોધો ના વખાણ કાર્ય કે જેનો સીધો ફાયદો બંને દેશો ને થાય છે.
આ પહેલ માં સ્વિટ્ઝર્લૅન્ડ અને યુનિટેડ કિંગડમ ના નાગરિકોનો પણ સમાવેશ થાય છે જેમાં હવે ભારતીયો પણ જોડાઈ ગયા છે.
આ પ્રોગ્રામ અંતર્ગત પસંદ કરવામાં આવેલા એરપોર્ટ્સ પાર અમેરિકા માં પ્રવેશ માટે હવે ઑટોમૅટિક કિઓસ્ક દ્વારા ઝડપી એન્ટ્રી થશે અને લાંબી કતારો માં ઉભા રહેવા થી મુક્તિ મળશે.