– “કોઈ ધંધા છોટા નહિ હોતા ઔર
ધંધે સે બડા કોઈ ધર્મ નહિ હોતા”
– કાર પર રઈસ ફિલ્મ નું ડાઇલોક
વલસાડ સી.ટી પોલીસ ની ટીમે ગત રોજ અબ્રામા ખોડીયાળ હોટલ નજીક થી બાતમી આધારે એક દારૂ નો જથો ભરેલ આઈ 20 કાર નંબર જીજે. 16.એપી.1349 ને રોકી તલાશી લેતા કાર માંથી પોલીસ ને દમણ બનાવટી વગર પાસ-પરમીટ નો રૂપિયા 1લાખ 26 હજાર નો દારૂ જથો મળી આવ્યો હતો જ્યારે કાર માં સવાર મહેશ મોહન વસાવા પકડ્યા ગયો હતો જ્યાં તેને આ જથો ભરૂચ ના અનિલ વસાવા નો હોય જેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો ત્યારે પોલીસ બુયલેગર ને પકડી પાડવાના અનેક ગુન્હા નોંધાયા છે પરંતુ અહીં આ બુટલેગર કાંઈ અલગજ રસ માં દેખ્યો હતો બુટલેગર ની કાર પાછળ રઈસ ફિલ્મ નું ફેમસ ડાઇલોક “કોઈ ધંધા છોટા નહિ હોતા ઔર
ધંધે સે બડા કોઈ ધર્મ નહિ હોતા” ચિત્રવતા સી.ટી.ઇન્ચાર્જ પી.આઈ પંડ્યા પણ ચોકીત થઈ ગયા હતા.