ઇન્દોર: પ્રખ્યાત શાયર રાહત ઇન્દોરીનું 11 ઓગસ્ટ, મંગળવારે હાર્ટ એટેકને કારણે અવસાન થયું છે. તેમને કોરોના વાયરસથી પણ ચેપ લાગ્યો હતો, જેના માટે તેમને મધ્યપ્રદેશના ઇન્દોરમાં 10 ઓગસ્ટની મોડી રાતે ઓરબિંદો અસ્ટપલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાહત ઈન્દૌરીના પુત્ર સુતલજે આ અંગે માહિતી આપી હતી, બાદમાં રાહત ઈન્દોરીએ પણ આ અંગે ટ્વીટ કર્યું હતું.
રાહત ઇન્દૌરીએ ખુદ ટ્વિટર પર આ માહિતી આપી હતી. તેમણે લખ્યું કે, ‘કોવિડના પ્રારંભિક લક્ષણો દેખાયા બાદ ગઈકાલે મારો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. હું ઓરબિંદો હોસ્પિટલમાં એડમિટી છું, પ્રાર્થના કરું છું કે મારે આ રોગને જલદીથી હરાવી દવ. મને અથવા ઘરે લોકોને કોલ ન કરશો, તમે મારી તબિયત અંગેની માહિતી ટ્વિટર અને ફેસબુક પર મેળવી શકશો.
कोविड के शरुआती लक्षण दिखाई देने पर कल मेरा कोरोना टेस्ट किया गया, जिसकी रिपोर्ट पॉज़िटिव आयी है.ऑरबिंदो हॉस्पिटल में एडमिट हूँ
दुआ कीजिये जल्द से जल्द इस बीमारी को हरा दूँएक और इल्तेजा है, मुझे या घर के लोगों को फ़ोन ना करें, मेरी ख़ैरियत ट्विटर और फेसबुक पर आपको मिलती रहेगी.
— Dr. Rahat Indori – forever (@rahatindori) August 11, 2020