[highlight]ઠેર-ઠેર ડ્રેનેજ ના ખુલ્લા ચેમ્બર[/highlight]
વલસાડ: માં દશામાં ના પવિત્ર વિસર્જન ના આખરી રાત ને માત્ર ગણતરી ની મિનિટ બાકી છે ત્યારે વલસાડ નગરપાલિકા ની બેદરકારી એટલી હદ વટાવી ગઈ છે જાણે આ પાલિકા તંત્ર ને ભગવાન નો પણ ડર ન રહ્યો હોય , આવી બેદરકારી થી તો ભગવાન બચાવે, આ પાલિકા પાસે એટલો સમય પણ નથી માતા ના વિસર્જન રૂટ બંદર રોડ પર છેલ્લા2 માસ થી ઉભરાતી ડ્રેનેજ ચેમ્બર સાફ કરી શકે હાલ આ ચેમ્બર એવી હાલત માં દેખાય છે જેનું ઢાંકણ તૂટેલી હાલત માં છે અને તેનું ગંદુ દુર્ગંધ પાણી વિસર્જન રૂટ પર ઉભરાઈ રહી છે , એટલુંજ નહિ બંદર રોડ ના તમામ રસ્તા ખધ્વજ અને ખરાબ હાલત માં છે અને ઓવાળા ઔરંગા નદી નો વિસર્જન કિનારો ની દશા એટલી ખરાબ છે કે અહીં આવતા તમામ ભાવિક ભક્તો નાક બંદ કરી રસ્તો પસાર કરવો પડે છે, ત્યારે પાલિકા તંત્ર ના નું પેટ નું પાણી કેમ હલતું નથી, આવી તો કઈ નોબત આવી મેં પ્રમુખ શ્રી કે ચીફ ઓફિસર કે ઇંજેનર તેમના કર્મચારી પર કામ નહીં લેતા, આવી બેદરકારી થી તો ભગવાન બચાવે.