આ ફોટામાં જોઈને તેને ઓળખવાની કોશિષ કરો, તમને શું નજર આવી રહ્યું છે.તમારી સહુલિયત માટે જણાવી દઈએ કે, સમુદ્રના પાણીની અંદર ઉગેલી ઘાસ મોટા પ્રમાણમાં તરી રહી છે. આ જીવ આ અંદાજમાં પહેલા ક્યારેય પણ નજરે જોવા મળ્યું નથી. આ એક સ્થિર ચિત્ર છે જે વીડિયોમાંથી લેવામાં આવી છે. તેનો વીડિયો સોશયલ મીડિયામાં સામે આવ્યો છે અને ધુમ મચાવી રહ્યો છે.
જાણો શું છે વીડિયોની હકીકત
યુઝર્સ તેને લાઈક કરીને જોરદાર કોમેન્ટ્સ પણ કરી રહ્યાં છે. આ ફોટો ઓડિશામાં પદસ્થ ભારતીય વન સેવા અધિકારી સુસાંતા નંદાએ પોતાના ટ્વિટર હેંડલ ઉપર કાલે જ પોસ્ટ કર્યો છે. એક યુઝર્સે કોમેન્ટમાં લખ્યું છે કે, આ ખુબ જ સુંદર દ્રશ્ય છે. તેનો પુરો શ્રેય એ વ્યક્તિને મળે છે જેણે તેને આ શૂટ કર્યું છે. કેટલાક યુઝર્સે આ વીડિયો પહેલી વખત જ જોયો છે. ત્યારે આવો તેની હકીકત જણાવી દઈએ. તે એક મગરમચ્છ છે જે કોઈ માછલીની જેમ ધીમે ધીમે તરીને પાણીની સાથે જાય છે.