આજ રોજ 71 માં સ્વતંત્ર દિવસ ના રોજ લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો બાળકો પ્રત્યે નો પ્રેમ ફરી થી દેખાયો , ધ્વજ વંદન બાદ પોતાનો ભાષણ પૂરો કર્યા બાદ તરત જ નરેન્દ્ર મોદી સ્ટેજ પર થી ઉતરી પ્રોટોકોલ તોડી બાળકો ને મળવા ગયા અને તે સમય ની અમુક તસ્વીરો જેમાં વડાપ્રધાન ખુબ જ ખુશ જોવા મળ્યા તે દરમ્યાન બાળકો વડાપ્રધાન સાથે ફોટો લેવા માટે હોડ લાગી અને જતા સમયે વડાપ્રધાને બધા નું અભિવાદન કરયુ હતું.
[slideshow_deploy id=’13679′]