ઓફલાઇન રીટેઇલ શોપમાં જ મળશે ૧૦ પસંદગીના શહેરોમાં વેચાણ શરૃ નોકીઆ ફાઇવની કિંમત ૧૨,૪૯૯ રૃા. રાખવામાં આવી છે અત્યારે માત્ર મૈટ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે આજથી અમદાવાદ, દિલ્હી એમસીઆર, મુંબઇ, બેંગ્લુરૃ, ચેન્નઇ, ચંદીગઢ, જયપુર, કોલકત્તા લખનૌ, ઇન્દોર, હૈદ્રાબાદ, પૂે, કાલીકટમાં મળતા થયા છે. ધીમે-ધીમે બીજા શહેરોમાં મળશે આ હેન્ડસેટ સાથે વોડાફોનના રીચાર્જ ઉપર ૫ જીબી ડેટા મફત મળશે ગ્રાહકોને ૨૫૦૦ રૃા.ના મેઇક માય ટ્રીપ ડોટ કોમના ફ્રી કૂપન મળશે ૨ જીબી રેમ, ૧૬ જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ, પ.૨ ઇંચ સ્ક્રીન છે. તેમાં ૧૩ મેગાપીકસલનો કેમેરો તેમજ ફ્રન્ટ કેમેરો ૮ મેગાપીકસલનો છે. અને તેની બેટરી ૩૦૦૦ એમએએચની છે નોકીયા-૬ એકસકલુઝીવ અમેઝોન ઇન્ડિાય ઉપર ૨૩ ઓગષ્ટથી જ મળશેઙ્ગ


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.