પાકિસ્તાન ક્રિકેટ ના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી એ ભારત ને સ્વતંત્ર દિવસ ની શુભકામના પાઠવી પોતાના ટવિટર એકાઉન્ટ દ્વારા ભારત ને સ્વતંત્ર દિવસ ની ભારતીયો ને શુભકામના પાઠવી અને પાડોસી ના બદલી શકાય આપણે મળી ને શાંતિ , સહનશીલતા અને પ્રેમ ની રાહ માં કામ કરવું જોઈએ
અહીં એમને માનવતા ની પણ વાત કરી અને કહ્યું હતું કે માનવતા ને મજબૂત થવા દો.
પાકિસ્તાન અને ભારત ના સ્વતંત્ર દિવસ માં ફક્ત 24 કલાક નો જ ફર્ક છે જે સૌ જાણે છે અને હાલ પાકિસ્તાન તરફ થી એક પૂર્વ ક્રિકેટર દ્વારા શુભકામના ભારતીયો માટે એ પણ સ્વતંત્ર દિવસ ને લઇ ને એટલે ચર્ચા નો વિષય બન્યો છે