પાકિસ્તાન પોતાની કરતૂતો થી બાઝ આવે એવો છે નહિ હાલ એક નવો મામલો સામે આવ્યો પાકિસ્તાન ની govt વેબસાઈટ હેક થઇ છે અને એનો આરોપ એમના પ્રમાણે કોઈ ભારતીય દ્વારા આ હેક કરવા માં આવેલ છે અને 70 માં સ્વતંત્ર દિવસ ના નિમિતે કોઈએ પાકિસ્તાન ની govt વેબસાઈટ પર ભારત ના ધ્વજ અને એન્થેમ મૂકી દીધી હતી જેના લીધે એમને દરેક હેક થયેલ વેબસાઈટ શટ ડાઉન કરી કઈ કઈ વેબસાઈટ હેક થયેલ છે જે આ મુજબ છે.
રક્ષા મંત્રાલય , જળ અને વીજળી મંત્રાલય , મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી , કેબિનેટ ડીવીઝન , મિનિસ્ટ્રી ઓફ ફૂડ એન્ડ સેક્યુરીટી , મિનિસ્ટ્રી ઓફ એન્વયરોમેન્ટ
આ સંદર્ભે સોમવારે પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઑથેરિટી દ્વારા ઓફિશ્યલી જાહેર કરવા માં આવેલ કે આ હેકિંગ ઇન્ડિયન હૅકર્સ દ્વારા કરવા માં આવેલ જે હાઈલી કોઓર્ડિનેટ ઇન્ડિયન હૅકર્સ છે