લાશને ચંદ્રપુરના તરવૈયા ની ટીમે બહાર કાઢી
પારડી પારનદીમાં અજાણીયા શંકાસ્પદ પુરુષની ગુરુવારના સવારે નદી કિનારે તણાઈ આવેલ લાશ મળી આવી હતી જે લાશ ને લાશ ને ચંદ્રપુરના તરવૈયા ની ટીમ સુખદેવ માંગેલા સતીશ માંગેલા વગેરે નદીમાં ઉતરીને બહાર કાઢી હતી અને પોલીસને જાણ કરી હતી લાશ આશરે 40 વર્ષના પુરુષ ગંજી અને ટૂંકી ચડ્ડી શરીર પર માત્ર કપડાં હતા અને નદીના આસપાસ મૃતકના કપડાં ન જોવા મળ્યા હતા જેથી પોલીસનું અનુમાન લાશ ક્યાંકથી તણાઈ આવી હશે પોલીસ ઘટના સ્થળે આવી ને લાશ નો કબ્જો એએસઆઇ દિલીપભાઈએ આખી કમ્પોઝ થઇ ગયેલ લાશ ન પારડી સરકારી હોસ્પિટલમાં પીએમ કરી પારડી સમશાન ગૃહ ના કોલ્ડ સ્ટોરેજ આ મુકવામાં આવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે