આજકાલ એકલા રહેતા યુવાનોને હસ્તમૈથુનની ટેવ પડી જતી હોય તે સ્વાભાવિક છે. ઘણાં યુવાનો કહે છે કે હસ્તમૈથુનને કારણે મારામાં હવે શારીરિક શક્તિ અને સ્ફૂર્તિ ઓછા થઈ ગયા હોય તેવું લાગે છે. અને વીર્ય પેશાબ સાથે નીકળી જાય છે. એવો કોઈ ઉપાય છે જેનાથી વીર્ય વધારી શકાય? આવા યુવાનો માટે સારા સમાચાર છે.
તમે બદામયુક્ત દૂધ લઈ શકો છો
સેક્સ માટે સારા પરિણામ લાવવા માટે તમે બદામયુક્ત દૂધ લઈ શકો છો. એના માટે તમારે એટલું કરવાનું છે કે 10થી 15 પિસેલી બદામને આખી રાત ગરમ દૂધમાં મુકી રાખવાની છે. એમાં એક ચપટી આદુ અને એક નાની ઈલાયચી મેળવી દો. આ દૂધનું રોજ સવારે ઉઠીને સેવન કરવાથી તમારી તાકાતમાં વધારો થશે. તમને પોતાને નવી તાજગીનો અનુભવ થશે. લગ્ન પહેલા યુવાનો હસ્તમૈથુનનો સહારો લેતા હોય છે. એવું બનતું હોય છે. આવા દૂધના સેવનથી તમારામાં તાકાત વધશે સાથે વીર્યમાં પણ વધારો થશે. તમારી સેક્સ પાવર પણ વધી શકે છે.
લિંગમાં ઉત્તેજના ઘટી જવા અને ઢિલું રહેવા પાછળ આ હોઈ શકે છે કારણો
સવાલઃ હું બોન ટીવીની દવા લેતો હતો. જો કે તે હવે બંધ થઈ ગઈ છે. મારા લિંગમાં હવે કોઈ જાતની ઉત્તેજના આવતી નથી. અને એકદમ ઢીલા જેવું થઈ ગયું છે. લિંગ કડક થતું જ નથી. સેક્સની પણ કોઈ જાતની ઈચ્છા થતી નથી. અહીં સુધી કે પોર્ન વિડિયો જોવાથી પણ મારા લિંગમાં કોઈ જાતનું કડકપણું આવતું નથી. આવું કેમ થઈ રહ્યું હશે? અને લિંગની સાઈઝ પણ નાની થતી જતી હોય તેવું લાગી રહ્યું છે.
ટેસ્ટોસ્ટેરોનને શારીરિક કસરતો અને સ્વસ્થ આહારથી પણ વધારી શકાય
તમારામાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર કદાચ ઘટી રહ્યું હોય. લિંગ કડક ન થવા પાછળ ટેસ્ટોસ્ટેરોન જવાબદાર હોય છે. પુરુષના મનમાં સેક્સના વિચારો આવે ત્યારે તેના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનો હોર્મોન પેદા થતા હોય છે જેના લીધે તેનું શિશ્ન કડક થાય છે. એટલા માટે તમે ટેસ્ટોસ્ટેરોનની તપાસ કરાવી લો. ટેસ્ટોસ્ટેરોનને શારીરિક કસરતો અને સ્વસ્થ આહારથી પણ વધારી શકાય છે. ટેસ્ટોસ્ટેરોન સ્વાભાવિક રીતે કેવી રીતે વધારી શકાય તેના માટે કેટલાક વિડીયો પણ યુટ્યુબ પર હોય છે.