માજી મોહલ્લા ના સાર્વજનિક મંડળ માં વિવિધ પ્રકારના ૫૬ ભોગના પ્રસાદ બાપ્પાને ચઢાવ્યા હતા
ગણેશચતુર્થીની વિવિધ મંડળો દ્વારા ભક્તિભાવ પૂર્વક ગણેશજીની પ્રતિમા ની સ્થાપના પારડી નગરના વિવિધ મંડળો દ્વારા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ શ્રીજીને ભક્તિ ભાવ સાથે વિસર્જન કરવામાં યુવક-યુવતી વડીલો ભૂલકાઓ ડીજે ના સુરતાલે નાચગાન સાથે પારડી પોણિયા માર્ગના કેરોસીન ડેપો પાસેના યુવા શક્તિ મંડળ બાલદા નગરમાં નીકળ્યા હતા ગામના અગ્રણીઓ સહિત મોટી સંખ્યા માં જાડ્યા હતા શ્રીજીને ભક્તિ ભાવ સાથે વિસર્જન કરવામાં આવ્યા હતા અને ગણપતિ બાપા મોરિયા આવતા વર્ષે લવકાર યા ના નારા સાથે પારડી શહેર ગુંજી ઉઠ્યું હતું પારનદી વિસર્જન કરવામાં આવ્યું હતું તેમજ પારડી માજી મોહલ્લા ના સર્વજનિક મંડળ માં વિવિધ પ્રકારના ૫૬ ભોગના પ્રસાદ બાપ્પાને ચઢાવ્યા હતા.