નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગ્યે દેશને સંબોધન કરશે. ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. ટ્વિટમાં વડાપ્રધાન મોદીએ લખ્યું કે, “હું આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રને સંદેશ આપીશ. તમે જરૂર જોડાઓ.”
आज शाम 6 बजे राष्ट्र के नाम संदेश दूंगा। आप जरूर जुड़ें।
Will be sharing a message with my fellow citizens at 6 PM this evening.
— Narendra Modi (@narendramodi) October 20, 2020