વલસાડ : વલસાડ ના પ્રગજી ટાવર પાસે રહેતા મનોજભાઈ નટવરભાઈ પટેલ ગાંધી લાયબ્રેરી પાસે આવેલ ડી.એન.શોપિંગ સેન્ટર ના પેહલા માળે પ્રીત ભોજનાલય માં નશા ની હાલત માં જમવા માટે ગયો હતો દરમ્યાન જમી ને પરત પેહલા માળ ના ઉપર ખુલી દાદર વાળી લોબી ની સિંગલ દીવાલ પર ટેકો દઈ બેસવા જતા અચાનક પેહલામાળ થી નીચે પડકતા નીચે મુકલ ચેમ્બર તૂટી પડ્યું હતું જ્યારે મનોજ ભાઈ ના મોઢા તથા હાથ-પગ માં ગંભીર ઇજા પોહચી હતી અચાનક આ આધેડ ઉપરથી નીચે પડકાતા નીચે ઉભેલ અન્ય ઈસમો ચોકી ઉઠ્યા હતા, જ્યાં લોહિલોહન તેમને 108મારફતે વલસાડ ની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવા માં આવ્યા હતા ઘટના ની જાણ વલસાડ પોલીસ ને થતા તેઓ પણ ઘટના સ્થળ પર જઈ તાપસ હાથ ધરી છે હાલ તેમની હાલત ગંભીર માલુમ પડી રહી છે,