ગમે તેવા પેંતરા અજમાવી લો અમદાવાદ ની પબ્લિક ઘરમાં બેસવા માટે તૈયાર નથી.કોઈ પણ જગ્યા એ જવું હરવું ફરવું એમના માટે જીવ થી પણ કિંમતી થઇ ગયું છે.એમાં જયારે માર્કેટ ની વાત થતી હોય તો એમાં જમાલપુર અને કાલુપુર માર્કેટ ની વાત ના આવે એ બને જ નહિ.
અમદાવાદ શહેર ની અંદર કાલુપુર માર્કેટ તેમજ જમાલપુર માર્કેટ ની અંદર દરરોજ લોકો ના ટોળે ટોળે વળી ચુક્યા હોય છે. લોકો ના ટોડા માસ્ક પેહર્યા વગર ના ફરતા હોય છે. જેથી અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ નિર્ણયે લીધો છેકે આગામી દિવસો મોં માર્કેટમાં થર્મો ગન સાથે બાંઉન્સરો ઉભા રાખવા માં આવશે અને લોકો નું તાપમાન માપવામાં આવશે.એની સાથે સ્થાનિક પોલીસ એમાં પેટ્રોલિંગ પણ કરશે લોકો ના ટોડા ના વડે તે માટે કોર્પોરેશન એ લધો નિર્ણય.