ફેસબૂક એકાઉન્ટને સુરક્ષિત કરવા ફેસ રેકગ્નીશન ફીચર પર કામ કરી રહી છે.
આ ઓપ્શનલ ફીચર માત્ર તે જ ડિવાઇસ પર ઉપલબ્ધ છે જે તમે પહેલાથી લૉગ ઇન કરવા માટે ઉપયોગમાં લીધાં છે. તે એક બીજું પગલું છે કે જે એકાઉન્ટ માલિક તેમની ઓળખની પુષ્ટિ કરવા માટે ઉપયોગ માં લઇ શકે છે.
લૉક કરેલ એકાઉન્ટમાં યુઝર્સ ને ફરીથી ઍક્સેસ મેળવવા માટે સહાય કરવા માટે સોશ્યિલ મીડિયા દ્વારા અનેક પદ્ધતિઓનો પ્રયાસ કરવામાં આવ્યો છે.